રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
વિરમગામ ગોયા ફળી વિસ્તારમાં આવેલ મહાકાળી અન્નક્ષેત્ર છેલ્લા ૫૦ વર્ષથી ભૂખ્યાને ભોજન આપી રહ્યું છે પરંતુ કોરોનાની મહામારી સર્જાતા છેલ્લા એક માસથી અન્નક્ષેત્ર ક્ષેત્ર બંધ કરેલ પરંતુ તે અન્નક્ષેત્ર તા ૧/૭/ ૨૦૨૦ ના રોજ ફરીથી રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે એવું રામ કંસારાએ જણાવેલ છે.