રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
વાવેરા થોવડી રોડ પર બાઈક સવાર બાઈક લયને વાવેરા તરફ આવી રહ્યો હતો ત્યારે બાઈક પલટી ખાઈ ગઈ હતી બાઈક સવાર પીધેલી હાલતમાં હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા બે વ્યક્તિ ને ઈજા પહોંચી હતી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.રાત્રી ના સમયે બનાવ બનતા લોકો એકઠા થઇ ગયા હતા.
