રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
મોંઘવારીના માર સહન કરવાની પણ નોબત આવી ગઈ છે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી દેવામાં આવતા જિલ્લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલાએ રોષ વ્યકત કર્યો પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો કરવામાં આવતાં લોકોની સામે એક મોટી મુસીબત આવી પડી છેલ્લા 20 દિવસથી ઇંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો પેટ્રોલ અને ડીઝલમાં વધારો કરી દેવામાં આવ્યો દિવસે ને દિવસે પેટ્રોલ ડીઝલના ભાવ વધતાં જિલ્લા પંચાયત પ્રમુખે વાઘેલાએ રોષ વ્યકત કર્યો હાલ લોકોને કોરોના વાયરસથી મુશ્કેલી માં હતા ત્યા લોકોને વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે.