અમરેલી: રાજુલા તાલુકાના પુર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકીને પ્રદેશ પ્રમુખમાં સ્થાન મળે તે માટે કોળી સમાજના આગેવાનોની રજૂઆત.

Amreli
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

કોળી સમાજ ના યુવાનો ની લાગણી ને માગણી પુર્વ સંસદીય સચિવ ગુજરાત તથા કોળી સેના ગુજરાત રાજ્ય પ્રમુખ હિરાભાઈ સોલંકી ને ભારતીય જનતા પાર્ટી મા ગુજરાત ના ઉચ્ચ ને મહત્ત્વ ના નિગમ મા સ્થાન આપવામાં આવે એવી રજૂઆત ગુજરાત રાજ્ય ના કોળી સમાજ ના દરેક સંગઠનો દ્વારા કરવામાં આવી રહે છે ને સરકાર પણ નોંધ કરે છે કે કોળી સમાજ એકતા ની દોરે બંધાયેલો સામજ છે.

કોળી સમાજ અગ્રણી વિક્રમભાઈ સાખટ તેમજ માધાતા ગ્રુપ જાફરાબાદ તાલુકા પ્રમુખ અશોકભાઈ બારૈયા અમરેલી જિલ્લા કોળી સમાજ અગ્રણી બાલાભાઈ સાખટ અખિલ ભારતીય કોળી સમાજ રાજુલા તાલુકા પ્રમુખ ઘુસાભાઈ બાંભણિયા રાજુલા કોળી સમાજ પ્રમુખ ગૌતમભાઈ ગુજરીયા કોળી સમાજ રાજુલા તાલુકા અગ્રણી નારાયણભાઈ ગોહિલ. કાનાભાઈ. ભરતભાઈ બારૈયા દ્વારા સરકાર ને રજૂઆત કરવામાં આવે છે સોસિયલ મીડિયા મારફતે તેમજ ખાંભા તાલુકા ના સરપંચ દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી હતી સમગ્ર ગુજરાતના કોળી સમાજ ની માગણી છે કે હિરાભાઈ સોલંકી ને પ્રદેશ મા મહત્વ નુ સ્થાન મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *