અમરેલી જિલ્લાના ધારીના ચલાલા થી ગોપાલ ગ્રામ વચ્ચે દવા ભરેલ બોલેરો ગાડી પલ્ટી ખાઇ ગઈ.

Amreli
રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી

જુનાગઢ થી મહુવા તરફ જઈ રહેલ બોલેરો ગાડી પલ્ટી ખાઈ જતા ગામ લોકો દોડી ગયેલ.દવા ભરેલા બોલેરો ગાડી ગોપાલ ગ્રામ પાસે પલ્ટી ખાઇ જતા ગામ લોકોએ બોલેરો ગાડીના કાચ તોડીને ડ્રાઇવર ને બચાવી લીધો હતો. આ રોડ ઉપર અવાર નવાર આવી ઘટનાઓ બનતી હોય તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી ન કરતા ગામ લોકોમાં ભભૂકતો રોષ હાલ પુલ પાસે ઘટના બનેલ પુલ પર પાળી ન હોય તે અંગે ગામ લોકોએ જણાવ્યું દર મહિને એકાદ ઘટનાઓ બનતી હોય છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *