બ્યુરોચીફ: રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
તાલડા ગામ ના સરપંચ રમેશભાઈ જાદવ દ્વારા ગામ ના દરેક વ્યક્તિ ને ખોટી રીતે બહાર નો નિકળવા માટે નો આદેશ કર્યો હતો અને કામ સિવાય બહાર નિકળવુ નહી તેમજ બહાર ની મુસાફરી કરવી નહીં તેવુ જણાવ્યું હતું અને હાલ બહાર થી આવતા લોકો ને ફરજીયાત કોરન્ટાઇન કરવામાં આવશે ખાંભા અથવા અમરેલી ગામ લોકો ને ફરજીયાત માસ્ક પહેરવું અને નિયમો નુ પાલન કરવું તાલડા ગામની મુલાકાત લેતા ખાંભા પી. એસ. આઈ. પરમાર. તાલડા ગ્રામ પંચાયત તલાટી મંત્રી બારૈયા ભાઈ. તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી,ડી.ડી.ઓ સાહેબ અમરેલી. કલેકટર સાહેબ અમરેલી. તેમજ અમરેલી આરોગ્ય ના અધિકારી જયેશભાઈ પટેલ સાહેબ. ખાંભા આરોગ્ય ના મુખ્ય ધડુક સાહેબ ખડાધાર આરોગ્ય વિભાગ જીતુભાઈ સાહેબ તેમજ સરપંચ રમેશભાઈ જાદવ અને ઉપ સરપંચ ગામના આગેવાનો ખડા પગે મહેનત કરી રહ્યા છે.
