રિપોર્ટર: નવીન ચૌધરી,બનાસકાંઠા
સુઇગામના વાધપુરા ગામે પીવાના પાણી માટે વલખા મારતા ગામલોકો.
સતત બે માસ થી ટેન્કર દ્રારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.
ગામની પાણીની ટાકી બની શોભાના ગાંઠિયા સમાન
ઘર ધર પાણી પહોંચાડવાના દાવા સરહદી વિસ્તારમાં થયા પોકળ સાબિત
વાધપુરા ગામની મહિલા આજે પણ પીવાના પાણી માટે ટેન્કરની જુએ છે રાહ.