રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
છેલ્લા ઘણા સમયથી આર્થીક સંકણામણ ભોગવતા આ ખેડુતે દવા પી પોતાનું જીવન ટુંકાવતા નાનાએવા પરીવારમાં શોક છવાયો છે.ખેડુતના ખીચામાંથી ચીઠી નીકળતાં તેમાં પોતે આર્થીક સંડામણ થી આત્મહત્યા કરી હોવાનું લેખીતમાં જણાવ્યું હતું. મરનાર ખેડુતને કુટુંબમાં તેમના પત્ની અને બે સગીર પુત્ર હોવાનું સામે આવ્યું છે અને મરણ જનાર ખેડુત ઓસાઘેડ ગામે પાંચ થી છ વીધા જેટલી ખેતીની જમીન ધરાવતા હતા. પોતાની વાડીએ દવા પીતાં તેમને કેશોદ ખાતે હોસ્પીટલમાં લય જવાતા ડોકટર દવારા તેમને મ્રૂત જાહેર કરી પોસમોર્ટમ માટે કેશોદ સરકારી હોસ્પીટલખાતે ખસેડાયા છે.આ ખેડુતનું નામ રામદેભાઇ બચુભાઇ નામ હોવાનું સામે આવ્યું છે.