રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
અકસ્માતમાં કુલ છ જણાં ગંભીર રીતે ઘાયલ
ડ્રાઇવર કંડક્ટર સહિતનાઓ ને નજીકની ગરુડેશ્વર હોસ્પિટલમાં દાખલ કરાયા
મળતી માહિતી મુજબ આજરોજ વડોદરા નવાગામ ડેમ સરકારી બસ નંબર જી.જે 18 ઝેડ 2526 ને ગરુડેશ્વર ચોકડી નર્મદા શોરૂમ ની સામે આગળના કન્ટેનરમાં સરકારી બસ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો આકસ્માત માં ડ્રાઇવર અને કંડકટર સહિત બસમાં બેઠેલા અન્ય મુસાફરોને પણ ઇજા પહોંચી હતી તમામ ઇજાગ્રસ્તોને તત્કાલ ગરુડેશ્વર સી.એસ.સી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જાણવા મળેલ છે કે ડ્રાઇવર-કંડકટર તથા અન્ય એક મુસાફરને વધુ ઇજા થતા અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવશે.