ગીર સોમનાથ: ઉના તાલુકાના દેલવાડા રોડ પર ટ્રકચાલકે ગૌમાતા ને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી.ગૌ રક્ષક દળ ઉના દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી.

Gir - Somnath
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

ઉના દેલવાડા રોડ પર એક નંદી ને ટ્રક અડફેટે લેતાં નંદી ને ગંભીર ઈજા પહોંચી હતી અકસ્માત નિ જાણ થતાં ગૌ રક્ષક દળ ઉના ના બધા કાર્યકરો ઘટના સ્થળે પહોંચી અને નંદી ની તાત્કાલિક સારવાર કરી હતી. આ સારવાર કાર્ય માં મુકેશભાઈ સોલંકી (છત્રપતિ ) ડો. આનંદભાઈ ગૌદાની,દિલીપભાઈ મૈયા,રઘુભાઈ બારૈયા,મિતેશભાઇ સોલંકી,વિજયભાઈ જેઠવા,લલિતભાઈ રાઠોડ,શૈલેષ બાંભણીયા વગેરે ભાઈઓ ઘટના સ્થાને પહોંચી ને ગૌ રક્ષક દળ ઉના દ્વારા સારવાર આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *