સુરત : કોગ્રેસના કાર્યકરો દ્વારા શહીદ થયેલ સૈનિકોને શ્રધ્ધાજલી આપવા કાર્યક્રમ યોજ્યો

Latest surat
રિપોર્ટર: વિક્રમ સાંખટ

ભારતની ચીન સરહદે થયેલ ઘૂસણખોરી-અથડામણમાં શહીદ થયેલા વીર જવાનોની વીરતાને બિરદાવવા તેમજ વીરગતિ પામેલ વીરજવાનોને શ્રદ્ધાંજલિ આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમીટીના આદેશાનુસાર આજરોજ સવારે ૧૧-કલાકે સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદોને સલામ-શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ગાંધી પ્રતિમા, ચોક બજાર, સુરત ખાતે યોજાયો. કોગ્રેસ પ્રદેશ મહામંત્રી કાતીભાઈ બારૈયા તેમજ સુરત શહેર મહિલા પ્રમુખ હંસાબેન બારૈયા તેમજ કોંગ્રેસ ના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *