ભીલડી પોલીસે રૂ.67.58 લાખના દારૂ પર બુલડોઝર ફેરવ્યું

Latest

પોલીસ સ્ટેશનમાં 2018-19 તથા 2019-20 ના બે વર્ષમાં ઝડપેલા 34734 બોટલ કિંમત રૂ.67,58,100ના વિદેશી દારૂ રતનપુરા ગામના ગૌચરમાં ખુલ્લી જગ્યામાં પાથરી બુલડોઝર દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. જેમાં નાયબ કલેકટર-ડીસા તેમજ ડીવાયએસપી-દિયોદર તથા ભીલડી પીએસઆઈ એસ.વી.આહીર તેમજ પોલીસ સ્ટાફ તેમજ જીઆરડીના જવાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *