રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના પોલીસે બાતમી ના આધારે સનખડા ગામે આવેલ હનુમાન ગલીમાં જાહેરમાં જુગાર રમતા ઈસમો ( ૧ ) લખુભાઇ કરણાભાઇ ઝાલા જાતે.દરબાર ઉ.વ .૨૮ ધંધો.ખેતી ( ૨ ) દિલીપભાઇ ભાવુભાઇ ગોહીલ જાતે.દરબાર ઉ.વ .૨૪ ધંધો.હીરા ઘસવાનો ( ૩ ) બાલુભાઇ લખમણભાઇ સોલંકી જાતે.દરબાર ઉ.વ .૪૦ ધંધો.મજુરી ( ૪ ) રાકેશભાઇ ભીખુભાઇ ગોહીલ જાતે.દરબાર ઉ.વ .૨૬ ધંધો.મજુરી ( ૫ ) દિવ્યેશભાઇ હમીરભાઇ સોલંકી જાતે.દરબાર ઉ.વ .૨૨ ધંધો . હીરા ઘસવાનો ( ૬ ) રાજેશભાઇ હમીરભાઇ સોલંકી જાતે.દરબાર ઉ.વ .૨૬ ધંધો . હીરા ઘસવાનો ( ૭ ) જોરૂભાઇ મસરીભાઇ ઝાલા જાતે.દરબાર ઉ.વ .૨૮ ધંધો.ખેતી ( ૮ ) રફીકભાઇ ઉર્ફે મુન્નો અબુભાઇ મજુરી જાતે . મુસ્લીમ ઉ.વ .૩૭ ધંધો.વેપાર ( ૯ ) મિલનભાઇ હર્ષદભાઇ ગૌસ્વામી જાતે.બાવાજી ઉ.વ .૩૦ ધંધો.પ્રા.નોકરી ( ૧૦ ) નાગરાજભાઇ રાજાભાઇ સોલંકી જાતે.દરબાર ઉ.વ .૨૫ ધંધો.ખેતી રહે . નં .૧ થી ૧૦ સનખડા તા.ઉના તથા નં ( ૧૧ ) નિલેશભાઇ રણજીતભાઇ ગોહીલ જાતે.દરબાર ઉ.વ .૨૫ ધંધો.મજુરી રહે.સામતેર તા.ઉના વાળાઓને જુગારના સાહીત્ય તથા રોકડ રૂ .૩૧૪૯૦ / ના જુગારના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર કેશ અંગેની સફળ રેઈડ કરતી ઉના પોલીસ.