રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના તાલુકાનાં મોટા ડેસર ગામે તલાવડી વિસ્તારમાં કાદી શેરીમાં રહેતા કનુભાઈ જીણાભાઈ ડાભી ઉ.વ.૨૯ પોતાના ઘરે ઈલેકટ્રીક બોર્ડમાં પ્લગ ભરાવવા જતા શોર્ટ લાગવાથી ફેકાઈ જઈ જમીન ઉપર બેભાન હાલતમાં પડી ગયા હતા તેમને ઉના દવાખાને સારવાર માટે લાવતા ડોકટરે શોર્ટ લાગવાથી મૃત્યુ થયાનુ જાહેર કરેલ હતુ.