નર્મદા : ઝગડીયાના બે ધારાસભ્યએ પોતાની સુરક્ષા માટે રાષ્ટ્રપતિ, અને રાજ્પાલને પત્ર લખી માંગણી કરી.

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા

રાજ્ય સભાની ચુંટણીનો બહિષ્કાર કરી મત ન આપ્યો હોવાથી તેને લઇને વિપક્ષ પાર્ટીઓનો વિરોધ વધતા સુરક્ષા માટે ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને ડેડીયાપાડા ધારાસભ્ય મહેશભાઈ વસાવા બંને એ રાષ્ટ્રપતિ, અને રાજ્પાલને પત્ર આપીને સુરક્ષાની માંગણી કરી. સ્થાનિક વિપક્ષ પાર્ટીના નેતાઓ અને તેમના આદિવાસી આગેવાનો પણ ડર હોવાની વાત કરી કહી. પોલીસ અને પ્રશાસન દ્વારા કારણો ઉભા કરી ફરજી એન્કાઉન્ટરની કોશિશ કરી હતી. તે ઉપરાંત ભવિષ્યમાં એવું થાય તેવી શક્યતા બતાવી હતી. પોતાની જાન પર ખતરો લાગતા તેઓએ સુરક્ષાની તાત્કાલિક જરૂર હોવાની લેખિત માંગણી કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *