રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી
તળાવમાં 40 ફૂટ ઊંડું ખોદકામ કરી રૂ.3 કરોડથી વધુ કિંમતની માટી ચોરો કર્યાનો ગ્રામજનોનો આક્ષેપ.
તળાવ પાસે સ્મશાન માં મૃતદેહો દફનાવવામાં આવે એ માટી પણ ભુમાફિયા ચોરી ગયા.
ગામના ભોઈવાડા,વણકર ,રોહિત અને રાવળ ફળિયાના લોકોને વરસાદી પાણી ભરાવવાનો ડર.
ગામમાં છેલ્લા બે માસથી માટી ખનન છતાં ભૂસ્તર વિભાગ અજાણ.
જિલ્લાના ઉચ્ય અધિકારીઓ ગામની મુલાકાત લઈ ભુમાફિયા સામે કાર્યવાહી હાથ ધરે એવી ગ્રામ જાનોની ઉગ્ર માંગ.