મોરબી: ચરાડવા ગામે ૫૪ વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ.

Corona Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સેમ્પલ લેવાયેલ હતું. તેમનો કોરોના રીપોર્ટ પોઝિટિવ

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ અને તબિયત સ્ટેબલ છે.

પ્રાથમિક મળતી માહિતી મુજબ તેઓ ની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી માલૂમ પડેલ નથી.

અમદાવાદથી આવેલા તેમના સંબંધીના સંપર્કમા તેઓ આવેલ હોવાની પ્રાથમિક માહિતી મળેલ છે.

મોરબી જિલ્લામાં ૧૫ કેસ નોંધાયા છે જેમાં હળવદમા કુલ ૪ કેસ

મોરબી જિલ્લાના હળવદ શહેરના સોની વાડી વિસ્તારમાં એક દંપતીને કોરોના પોઝિટિવ આવતા બે કેસ આવ્યા હતા. હળવદ તાલુકામાં કુલ ૩ કોરા ની સંખ્યા થઈ હતી હળવદ તાલુકાના ચરાડવા ગામે 54 વર્ષના વૃદ્ધને શ્વાસ અને ઉઘરશ લેવામાં તકલીફ સહિતનની બિમારી મા સપડાવવા આરોગ્ય વિભાગ દ્વારા કોરો ના સેમ્પલ રીપોર્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. 54 વર્ષના વૃદ્ધને કનુભાઈ હળવદીયા ને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *