રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રાજુલા જાફરાબાદ તાલુકા મા આજે બપોર પછી ગરમીના બફળાત બાદ મેધરાજા જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.
નદી ઓ મા આવ્યા પુર બે કલાક સુધી વરસાદ પડ્યો હતો ત્યારે ખેડૂતો મા ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.
આજરોજ વહેલી સવારથી વરસાદ નુ આગમન થયુ હતું.
અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વહેલી સવાર થી જ વરસાદ નુ આગમન થતાં ઠંડક પ્રસરી..
રાજુલા વાવેરા ધારેશ્ચર દિપડીયા ઘાડલા બાબરીયાધાર ખેરાળી આસપાસ વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ નુ આગમન થયુ છે ત્યારે ખેડૂતો મા પણ ખુશી જોવા મળી રહી છે.