રિપોર્ટર: વિક્રમ સાંખટ
ગ્રીન મોરંગી જુબેશ અંર્તગત ધારેશ્વર નરસરીએથી રોપા લાવી આખા મોરંગીમાં જાહેર જગ્યાએ અને ધેરે ધેરે રોપા વાવી આખા મોરંગી ને હરીયાળુ કરવાનો સહીયારો પ્રયાસ કર્યો.
કોળી સમાજ અગ્રણી રાકેશભાઈ શિયાળ સાપ રક્ષણ અશોકભાઈ સાખટ તેમજ અન્ય કાર્યકરો દ્વારા વુક્ષો રોપાણ કરવામાં આવ્યુ હતું અને દરેક ગ્રામજનોને એક નવો રાહ ચિધ્યો હતો. “વુક્ષો વાવો વરસાદ લાવો” ઉનાળાનુ તાપમાનમાં પણ ફેર રહે તેવી રીતે મોરંગી ગ્રામજનોને સમજુતી આપી હતી.