રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
ખાંભા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદ ઉપર ગોપાલભાઈ ભરતભાઈ પરમાર ની વરણી થતા કોળી સમાજ મા ખુશી નો માહોલ જોવા મળ્યો હતો. કોગ્રેસ પાર્ટી મા અમરેલી જિલ્લામાં મા પ્રથમ વખત કોળી સમાજ ને મહત્તમ નુ સ્થાન મળ્યું હતું એટલે કોળી સમાજ મા ખુશી નો માહોલ જોવા મળ્યો હતો. કોળી સમાજ અગ્રણી વિક્રમભાઈ સાખટ તાલડા સરપંચ રમેશભાઈ જાદવ આબલીયાળા સરપંચ ભાવેશભાઇ જાદવ જામકા સરપંચ ભોળાભાઈ ખચીયા સહિત ના લોકો દ્વારા શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા.