છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં આવેલ નેશનલ સ્ટીલમા ચોરોએ હાથ સાફ કરી ૪૦,૦૦૦ હજાર થી વધુ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરોએ સી.સી.ટીવી કેમેરા ડિકોટર તોડી ફરાર થઈ ગયા હતા બે દીવસ અગાઉ પણ નસવાડી ટાઉન મા બે બાઈક ની ઉઠાંતરી નો બનાવ બંન્યો હતો પોલીસ ના પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઉઠ્યા છે.
લોકોમાં ચર્ચા ચાલી રહી છે રાત્રી માં કરફ્યુ નો સમય હોવા છતાંય નસવાડી પોલીસ સતર્ક હોવા છતાંય આવા ચોરી ના બનાવ બનવા એ એક પ્રશ્ન ઉભો થયો છે ચોરોને તાત્કાલિક ઝડપી પાડી ચોરો માં દહેશત ઉભી કરે તેવી જનતા ની માંગ છે અને જનતા ને વિશ્વાસ છે કે નસવાડી પોલીસ આ ચોરો ને જલ્દી થી જલ્દી પકડી ને જેલ ના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.