રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
દીવ ટ્રેડ યુનિયન દ્વારા ફાધર ડે નિમિતે ગુપ્તપ્રયાગ વૃઘ્ધાશ્રમનાં સંચાલક સંત વિવેકાનંદ બાપુને વૃઘ્ધાશ્રમ માટે રૂા.૨૫૦૦૦ નુ દાન આપવામાં આવ્યું છે. તેમજ આ કોરોના મહામારી સામે રક્ષણ માટે વૃઘ્ધોને માસ્ક અને સેનેટાઈઝર પણ આપવામાં આવ્યુ. આ પ્રસંગે ટ્રેડ યુનિયનના પ્રમુખ અ.કાદર કુરેશી સેક્રેટરી નિલેશ પુરોહિત ઉપસ્થિત રહયાં હતા.