અંકુર રુશિ.. રાજપીપલા
રાજપીપલા શહેર માં રથયાત્રા રદ કરવામાં આવી છે
દરવર્ષે રાધા કૃષ્ણ મંદિર થી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે
કોરોના મહામારી ને પગલે રથયાત્રા રદ કરવામાં આવી છે
28 વર્ષ થી રથયાત્રા નું આયોજન કરવામાં આવે છે પ્રથમ વખત રાજપીપલા શહેર માં રથયાત્રા નહીં નીકળે
રાધાકૃષ્ણ મંદિર ખાતે ભક્તો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી
મંદિર માં જગન્નાથજીની મૂર્તિ ના દર્શન માટે 5-5 લોકોને પ્રવેશ આપવામાં આવશે