ઊના: હિંન્દુ યુવા સંગઠન ઊના દ્વારા ઉનામાં ચાઇનાના સામાનનો સંપૂર્ણ બહિષ્કાર કરી સ્વદેશી વસ્તુની ખરીદી કરવા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યું.

Gir - Somnath
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

હિંન્દુ યુવા સંગઠન ઊના દ્વારા ઉનામાં ચાઇનાના સામાન નો સંપૂર્ણ બહિષ્કાર કરી સ્વદેશી વસ્તુની ખરીદી કરવા માટે લોકોને જાગૃત કરવા માટે હિંન્દુ યુવા સંગઠન ઊના દ્વારા પેમ્પલેટ આપેલ ઉના ની બજાર તથા વડાલાચોક થી ટાવર ચોક સુધી રેલી કાઢવામાં આવી હતી, અને પુતળા નુ દહન કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો,અને વિરગતી પામેલા વીરજવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *