છોટાઉદેપુરમાં સખી વનસ્ટોપ સેન્ટર ખાતે છઠ્ઠા વિશ્વયોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Chhota Udaipur
રિપોર્ટર: વિમલ પંચાલ,નસવાડી

છોટાઉદેપુર જિલ્લામાં આજે સખીં વનસ્ટોપ સેન્ટર ખાતે છટ્ઠા વિશ્વયોગ દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી જેમાં સખી વનસ્ટોપ સેન્ટરનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. વિશ્વયોગ દિવસની ઉજવણી કરી હતી જેમાં ડોકટર અનિધારક દ્વારા યોગ પ્રાણાયમ કરાવવામાં આવ્યા હતા અને યોગપ્રણાયમ કરવાથી થતા ફાયદા વિશે જાણકારી આપી હતી. એ ઉપરાંત ડૉક્ટર દ્વારા ચાલતા કોરોના કોવિડ-૧૯ ની મહામારીના સંક્રમણથી બચવા માટે વારંવાર સાબુથી હાથ ધોવા સેનિટીઝરનો ઉપયોગ કરવો, માસ્ક પહેરવું અને સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવું વિશેની અનેક માહિતી આપવામાં આવી હતી.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *