રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
આજરોજ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે કેવડીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીટી ચૌધરીની અધ્યક્ષતામાં પોલીસ સ્ટાફ સાથે વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ ક્રિયાઓ કરવામાં આવી હતી અને સરકાર શ્રી ના આદેશ નું યોગા કરો કરોના ભગાવો નું નિયમ અનુસાર સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ જાળવીને તથા માસ્કનો ઉપયોગ કરીને નિયમ નું પાલન કર્યું હતું.