રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે કોરોના સંક્રમણ ના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે આ જ 20મી જૂનના રોજ વધુ સાત કેસ નોંધાતા એસ.આર.પી ના જવાનો સાથે કેવડીયા કોલોની નર્મદા માતાની મૂર્તિ પાસે વાહન ચેકિંગની કામગીરી માં જોતરાયેલા ટીઆરબી તથા પોલીસના જવાનોને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે તેવું જાણવા મળેલ છે જેથી કરીને નર્મદા માતાની મૂર્તિ પાસે આવેલી ચેકપોસ્ટ પર છેલ્લા એક અઠવાડિયાથી ફરજ બજાવતા જવાનો હોમ કોરન્ટાઇનમાં રહેશે.