જૂનાગઢ: માંગરોળ વીજ ધાધીયા ને લઇ વહેલી તકે નિરાકરણ લાવવા ઉગ્ર રાજુવાત કરી આવેદનપત્ર આપ્યું.

Junagadh
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

માંગરોળ પીજીવીએલના ધાધીયાથી શહેરીજનો ત્રસ્ત,વારંવાર લાઈટ જતા ઉકરાટા અને ગરમીથી લોકો પરેશાન, રાત્રી ના સમયે અનેક વાર લાઈટ જતા બાળકો, વડીલો, મહીલાઓને પોતાના મકાનની બહાર નીકળવુ પડે છે, નાગદા ફીડરમા સામાન્ય ફોડ ને પગલે અડધા શહેરની લાઈટ બંધ કરતા સ્થાનીક રહીશો, વેપારીઓ, અને વિવિઘ સંસ્થાના આગેવાનો દ્રારા પીજીવીએલ ના એક્ઝિક્યુટિવ ઈજનેર રાઠોડ સાહેબને ધારદાર રજુઆત કરી, ઈમરજન્સી સમયે આપેલે હેલ્પ લાઈન ફોન કે મોબાઈલ ઉપડતા ના હોવાની પણ ફરીયાદ ઉઠી હતી, વહેલી તકે કાયમી નીરાકરણ લાવવા માગ કરી, આ પ્રસંગે માગરોળ પાલીકા ના પુર્વ પ્રમુખ કેશુભાઈ કોડીયાતર,વી એચ પી પ્રમુખ વીનુભાઈ મેશવાણીયા, ભગીરથસિંહ ચુડાસમા, રાજુભાઈ જોષી, આનંદભાઈ લુકકા,કમલેશભાઈ સલાટ, વરજંગ શામરા, કેતનભાઈ નરશાણા, ભાવેશભાઈ કોટડીયા,સહીતના લોકો મોટી સંખ્યામા જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *