રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
પોલીસ મહાનિરીક્ષક મનીનદરસીંગ પવાર સાહેબ શ્રી જૂનાગઢ રેન્જ આઇજી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક જી.બી. બાંભણીયા સાહેબ ગીર સોમનાથ વેરાવળ વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.વી.એમ. ચૌધરી સાહેબની સૂચના મુજબ પોલીસ કોન્સ્ટેબલ કે.જે.પીઠીયા, મનુભાઈ લાખાભાઇ, જગદીશભાઈ કરશનભાઈ, વિજયભાઈ હાજાભાઈ, ધર્મેન્દ્રસિંહ હરાજ ભાઈ, મેહુલસિંહ પ્રતાપસિંહ, ગોપાલસિંહ દીપસિંહ નાં તમામ સ્ટાફ હાજર હતા તે દરમિયાન પો.કો. કે.જે.પીઠીયા તથા ગોપાલસિંહ મોરીને ચોકસ બાતમી મળતા બાતમીના આધારે ખજૂદ્રા ગામના પ્લોટ વિસ્તારમાં ભૂતડા દાદા નાં મંદિર પાસે જાહેરમાં જુગાર રમતાં ઇસમોને પકડી પાડતી ગીર સોમનાથ પોલીસ.
(જુગાર રમતા પકડાયેલ વ્યક્તિ)
(૧) મુકેશ મોહનભાઈ રાઠોડ
(૨) કાળુ ઉકાભાઇ ચૌહાણ
(૩) મુકેશ રામભાઈ બાંભણીયા
(૪) મોહનભાઈ વાઘાભાઈ રાઠોડ
(૫) સુરેશભાઈ રાણાભાઇ બાંભણીયા
(૬) મનુભાઈ ઉકાભાઇ ચૌહાણ
(૭) અક્ષયભાઈ ધીરૂભાઇ મકવાણા
(૮) પાંચાભાઈ ભાણાભાઈ રાઠોડ
આ તમામ ખજૂદ્રાં ગામનાઓને જુગારના સાહિત્ય તથા રોકડ રૂ.૪૫૯૭૦/ નાં જુગારના મુદામાલ સાથે પકડી પાડયા હતા. વધુ તપાસ પો.હેડ.કોન્સ્.કે.જે.પિઠીયા ચલાવી રહ્યા છે.