રિપોર્ટર: વિમલ પંચાલ,નસવાડી
છોટાઉદેપુર જિલ્લામાં કેસ ના કરવાના હેડ કોન્સ્ટેબલ એ 21000 ની લાંચ માંગી હતી, આરોપી એ પૈસા ન આપતા, નર્મદા એ.સી.બી ને ફરિયાદ કરી. હેડ કોન્સ્ટેબલ પોતાના ભાગના 10,000 લેતા રંગે હાથ ઝડપાયો. કડીપાની આઉટ પોસ્ટના જમાદાર પોતાના ભાગની લાંચ લેતા પહેલા ફરાર.