રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
વિરમગામમાં અખંડ હિન્દુ સેના દ્વારા ગોલવાડી દરવાજા બહાર શહીદોને શ્રદ્ધાંજલિ આપી ચાઈના નો ધ્વજ સળગાવી અને વિરોધ દર્શાવ્યો હતો ચાઇના ના ધ્વજ સળગાવી સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કર્યો જિનપિંગના પુતડા અને ધ્વજ સળગાવી વિરોધ દર્શાવ્યો ચાઈના ની વસ્તુ ન ખરીદવા અપીલ કરાઈ.