વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર બનવા માટેનો સંદેશ આપ્યો છે ત્યારે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પણ આ સંદેશ ને સમર્થન મળી રહયું છે.ત્યારે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની બહેનો આજે પગભર બની છે.પશુપાલન વ્યવસાયને કારણે દૂધ ઉત્પાદનમાં બહેનો અમુલ્યનો ફાળો આપી રહ્યી છે.ત્યારે સુરેલી દૂધ ઉત્પાદન સહકારી મંડળીના ચેરમેન ચેતનાબેન અને સુરેલી ગામના સરપંચ દ્વારા આજે દૂધ ઉત્પાદન કરતી બેહનો ના ઉત્સાહમાં વધારો કરવા માટે સુરેલી દૂધ ઉત્પાદન સહકારી મંડળી તરફથી દૂધ ભરવા માટેની બરણીનું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી પશુપાલન ના વ્યવસાય સાથે સંકળાયેલી બેહનો પગભર બને તથા આત્મનિર્ભર બનવા પ્રયત્ન કરે.
Home > Madhya Gujarat > Kalol > કાલોલ: સુરેલી દૂધ ઉત્પાદન સહકારી મંડળી તરફથી પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલી બેહનોના ઉત્સાહમાં વધારો કરવા દૂધ ભરવા માટેની બરણીનું વિતરણ કરવામાં આવ્યું.