દીવ પોલીસ વિભાગ દ્વારા ચેકપોસ્ટ ઉપર સઘન ચેકીંગ હાથ ધરાયું

Gir - Somnath
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

દીવમાં અનલોક ફેઝ વનમાં ચેક પોસ્ટ ઉપર અવર-જવર વધેલ છે. દીવમાં જરૂરી કામ અને રોજી-રોટી મેળવવા આવતા સિવાય અમુક લોકો બિન જરૂરી આવતા હોવાના સમાચાર મળતા દીવ પોલીસ વિભાગ વધુ સર્તક બનેલ છે. દીવ પોલીસ હેલમેટ નહિ પહેરનાર ઉપર દંડાત્મક કાર્યવાહી કરે છે. ઉપરાંત ચાલક દારૂ પીધેલી હાલતમાં છે કે નહિ તેનું ચેકીંગ થાય છે દીવ પોલીસની સર્તકતાના કારણે બિનજરૂરી દીવ આવતા લોકોમાં ફફડાટ ફેલાશે. જે સરાહનીય છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *