રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
પાટડી નગર માં લોકડાઉન બાદ સોશ્યિલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને લોકો ની ભીડ ના થાય તે માટે પાટડી નગર પાલિકા દ્વારા નગર પાલિકા ની બગીચા ના ગ્રાઉન્ડ માં શાક ભાજી ની લારી ઓ વાળા વહેપારી ઓ ને ખસેડવા માં આવ્યા હતા.પરંતુ આ લારી ઓ વાળા ના કહેવા મુજબ અમોને ફાળવવા માં આવેલ જગ્યા ગામ થી દુર હોવા ના કારણે ગ્રાહકો ગામમાં આવેલી દુકાનો માંથી જ શાકભાજી ખરીદતા હોવા ના કારણે અમારા વહેપાર ધંધા ચાલતા ના હોવા ના કારણે પાટડી નગરપાલીકા ના ચીફ ઓફિસર ને રજુવાત કરવા આવેલા છીએ કે અમો ને ગામ થી નજીક જગ્યા ફાળવવા માં આવે. તે માટે મોટી સંખ્યામાં શાકભાજી ની લારીઓ વાળાએ ચીફ ઓફિસર ને રજુવાત કરી હતી.