રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા સાથે રજનીકાંત કોટડીયા,રાજુલા
આજ રોજ વિસ્તારના વિક્ટર થી આસરણા સુધી 17 કરોડ જેવી માતબર રકમના ખર્ચે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માન્ડવીયા દ્વારા મંજુર કરતા આજે વિવિધ આગેવાનો કાર્યકર્તાઓની હાજરીમાં રસ્તાનું ખાતમુરત કરાયું હતું સાથે અધિકારીઓ શ્રી વાસાણી તેમજ શ્રી શિયાળ જયદીપ કન્ટ્રક્શન ના જવાબદારો ઉપસ્થિત રહયા હતા.સાથે આગેવાનો સર્વે શ્રી વલકુંભાઈ બોસ હરસુરભાઈ લાખનોતરા શુકલભાઈ નાજભાઈ મેનગલ નાજભાઈ પિંજર રાકેશભાઈ શિયાળ લોનગભાઈ ઘુસાભાઈ ભોળાભાઈ હડિયા ઘનશ્યામભાઈ સાવલિયા વિક્રમભાઈ શિયાળ જાનીભાઇ અરજણ ભાઈ વાઘ જમાલભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.