રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
માંડલના હિંમતભાઈ પ્રજાપતિ નામના પુરુષને થોડા દિવસ પહેલા કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો જેને સારવાર અર્થે વિંઝુવાડા કોરોના કેર સેન્ટરમાં સારવાર ચાલી રહી છે. જે દરમિયાન આજરોજ હિંમતભાઈ પ્રજાપતિ કોરોના કેરમાં ડાન્સ કરી પોતાને મનોરંજન પૂરું પાડ્યું હતું દર્દી હિમંતભાઈ પ્રજાપતિએ આફતને અવસરમાં પલટી પોતાનું નામ જ હિમંત અને આ પુરુષે બીજાને પણ હિમંત આપી રહ્યો છે. વિડિયો સોશ્યિલ મિડિયામાં વાયરલ થયો છે.