રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જુનાગઢ માંગરોળના મકતુપુર ગામે નગરપાલિકાનો કચરો ઠાલવવા બાબતે આજે જગ્યા સાફ કરવા જતાં મકતુપુર ગામના લોકોએ કર્યો વિવાદ
નગરપાલિકાના જેસીબી આડે ગામના લોકોએ ઉભા રહીને આ જગ્યા ઉપર નગરપાલિકાને કચરો નહી ઠાલવવા દેવાની પકડી હઠ, જપાજપી જેવા સર્જાયા દ્રષ્યો
અમુક ગામલોકોની તબીયત બગડતાં ભાગાભાગી જેવા દ્રષ્યો,હોબાળો વકરતાં શીલ
માંગરોળ અને મરીન પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડવાના કર્યા પ્રયત્ન.