રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
મંદિરમાં શિવલિંગ પર નો પૌરાણીક ચાંદીનો નાગ ,જલધારી ની ચોરી,માતાજીનો મુગટ,દાનપેટી પણ તસ્કરો ઉઠાવી ગયા.
શુલપાણેશ્વર મહાદેવ મંદિરે રાજ્યના અનેક મુખ્યમંત્રી, રાજયપાલ સહીત અનેક આઇ.એ.એસ,આઈ.પી.એસ અધિકારીઓ પુજા પાઠ કરવા આવે છે.