ગીર પંથકમાં અનરાધાર વરસાદ થતાં રાવલ ડેમ ૭૦ ટકા ભરાઈ જતાં નિચાણવાળા ૧૭ ગામડાઓમાં ને કરાયાં એલેર્ટ

Gir - Somnath
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

ગીર પંથકમાં ભારે પાંચ ઇંચ જેટલો વરસાદ થતાં રાવલ ડેમમાં નવા નીર આવક થઇ રહી છે અને રાવલ ડેમ ૭૦ ટકા ભરાઈ જતાં નિચાણવાળા ચિખલકુબા, જસાધાર,ધોકડવા, મહોબ્બતપરા, મોટા સમઢિયાળા,પડા પાદર,કાંધી,પાતાપુર,ઉમેજ,સામતેર,કાણકબરડા,મોઠા,ગરાળ,સંજવાપુર,રામેશ્વર,માણેકપુર અને ખત્રીવાડા ગામડાઓમાં નિચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવાની જરૂરી સુચનાઓ આપવામાં આવી.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *