રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકા ની પારસી ટેકરી ખાતે રહેતા હિતેશ ભાઈ અંબાલાલ વસાવા ની પત્ની હર્ષાબેન વસાવા(૨૩)એ કોઈક કારણોસર ઘર મા ઓઢણી વડે ઘરમાં જ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા આપઘાત બાબતે અનેક શંકા સેવાઈ રહી છે જોકે ક્યાં કારણોસર પરણીતા એ આપઘાત કર્યો એ રહસ્ય હજુ અકબંધ હોય પોલીસ તપાસ કરી રહી છે.