અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કોસ્ટલ પટીના ગામોમાં વહેલી સવારે કાળા વાદળો સાથે વરસાદ.

Amreli
રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી

જાફરાબાદના બાબરકોટ , કડીયાળી, વઢેરા ,બલાના સહિત કોસ્ટલ બેલ વિસ્તારમાં વરસાદનું આગમ….

ભારે પવન ગાજવીજ સાથે મેઘરાજાની ધીમે ધારે એન્ટ્રી થઈ હતી..

ધરતી પુત્રમાં પણ જોવા મળી ખુશી….

ધીમેધારે મેઘરાજાના આગમથી ખેડૂતો વાવેતર ચાલુ કરવા લાગ્યા..

જાફરાબાદ દરિયા વિસ્તારમાં બફારા બાદ વેહીલી સવારે થી વાદળ ઘેરાયા બાદ ધીમીધારે વરસાદ વરસી રહ્યો હોવાથી ગામોના ખેડૂતો માં જોવા મળ્યો ખુશી નો માહોલ..

જાફરાબાદ કોસ્ટલ પટી પર હાલ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *