બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
જિલ્લામાં આજની સ્થિતિએ કોરોનાના પોઝિટીવ 3 કેસના દરદીઓ સારવાર હેઠળ
નર્મદા જિલ્લાના આજે વધુ 4 કેસ પોઝિટીવ કેસના મહિલા દર્દીઓ સજા થતા તમામને આજે રજા અપાઈ હતી.
જેમા આજના 4 પોઝિટિવ કેસ મા (1) હેતલબેન એન તડવી (ઉ.વ.21,રહે . મોટા રાયપરા તા .નાંદોદ ) (2)હેમાબેન પી ગોહિલ ઉ.વ.32,રહે . રોહિતવાસ , રાજપીપલા તા .નાંદોદ -જે અર્બન હેલ્થ સેન્ટર ની આયા છે (3)માયા બેન જે સોલંકી ઉ.વ.40, રહે . આરબ ટેકરા, રાજપીપલા તા .નાંદોદ -જે અર્બન હેલ્થ સેન્ટર ની આશા વર્કર છે (4)સલમા બેન શેખ ઉ.વ.37,રહે.કસબાવાડ હાલ આરજુ સોસાયટી રહે રાજપીપલા) જે અર્બન હેલ્થ સેન્ટર ની આશાવર્કર છે આમ ચારેય મહિલાઓમા એક આયા અને બે આશાવર્કર તેમ જ મોટારાયપરા આજે રજા અપાઇ હતી .
એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપના જણાવ્યા અનુસાર આજે કોરોનાના જિલ્લામાં આજની સ્થિતિએ કોરોનાના કુલ ૮ દરદીઓ રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. સાજા થતા રજા આપી દેવામાં આવી છે આજે તમામ ચારેય સજા થયેલ મહિલાનુ મેડિકલ સ્ટાફે કોરોના સામેનો જંગ જીતવા બદલ તાળીઓ થી વધાવી તેમનુ સ્વાગત કર્યુ હતુ.