અમરેલી જિલ્લામાં વધુ ૨ પોઝિટિવ કેસ આવતા પોઝિટિવ કેસ નો આંક ૨૨ પર પહોંચ્યો.

Corona Latest
રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી

આજે નાની વડાળ ના ૭૦ વર્ષીય કોરોના પોઝિટિવ વૃદ્ધનું અવસાન થયેલ છે.

૧. ગઈકાલે પોઝિટિવ આવેલા ધારીના ભાડેરના ૨૦ વર્ષીય યુવાન ના ૪૭ વર્ષીય પિતા તા. ૯ જુનના અમદાવાદથી આવ્યા હતા

૨. ચિતલ રોડ પર રહેતા 52 વર્ષીય તબિબ પુરુષ
તા.૯ જુના કવિડ-૧૯ ના કારણે મૃત્યુ પામેલા 80 વર્ષીય વૃદ્ધ માતા ના સંપર્કમાં આવ્યા હતા.

જિલ્લામાં 4 દર્દીઓના દુઃખદ અવસાન થયા છે અને ૧૦ દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે. આમ કુલ ૨૨ પોઝિટિવ કેસમાંથી હાલ ૮ એક્ટિવ કેસ છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *