રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
કોવાયા અલ્ટ્રાટેક સીમેન્ટ કંપનીની કોલોની ગેટ થી સિંહ એ રાત્રી ના લટાર મારતો વીડિયો વાઇયલ થયો
કોલોની ગેટ અને એચ.ડી.એફ.સી નુ ATM નજીક થી સિંહ પસાર થયો
ડાલા મથા સિંહ ની લટાર બની શકે જોખમી
૨૪ કલાક ખાનગી કંપની અને કોલોની ના કારણે અવર જવર રહેતી હોય છે
સિંહો ના આંટાફેરા વધતા કંપની ના સિક્યુરિટી જવાનોમા અફડા તફડી સર્જાય હતી
શિકાર ની શોધમા સિંહો ભૂખ્યા તરસીયા હવે ગેટ સુધી પહોંચયા
કંપની ની મુખ્ય કોલોની ગેટ સુધી સિંહ પહોંચવા ની પ્રથમ ઘટના
સતત આંટાફેરા થી ગ્રામ જનોમા ભયનો માહોલ સર્જાયો છે, કારણે કે સિંહ હુમલો પણ કરી શકે છે