રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
ગત રાત્રે 8 સિંહોનું ટોળું ઘુસ્યું ગીરના ગામડામાં
8 સિંહો સીસીટીવીમાં થયા કેદ
શિકારની શોધમાં રાત્રીના સમય 8 સિંહોએ ગામમાં કર્યો પ્રવેશ
એકી સાથે 8 સિંહોના ગામમાં પ્રવેશતા સીસીટીવી વિડિઓ થયો વાયરલ
રાત્રીના 12 વાગ્યા ના આસપાસ 8 સિંહોના પ્રવેશ
એકલ ડોકલ સિંહો ગામમાં ઘુસ્યાની ઘટનાઓ અનેક, પણ એકીસાથે 8 સિંહો ગામમાં ઘૂસતા હોય તેવી પ્રથમ ઘટના