રિપોર્ટર: વિક્રમ સાંખટ
સુરતમાં સીમાડા નાકા ઉપર ટ્રાફિક પોલીસ બ્રિગેડિયર ની અને પોલીસની આખી ગેંગ ધોળે દિવસે નાના માણસોને કોઈને કોઈ બહાને લુટીં રહી છે અને ઉપરથી ટ્રાફિક બ્રિગેડિયર પોલીસ ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે. આ ટ્રાફિક બ્રિગેડિયર પોલીસને ફક્ત ટ્રાફિક નુ નિયંત્રણ કરવાનું કામ હોય છે પરંતુ કહેવાય છે કે સત્તા આગળ શાંત પણ નકામું તે આનું નામ આમ જનતાની સામે રોફ જમાવે છે અને ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી છે અને આ સાથે પોલીસના અધિકારીઓ ડ્યુટી ના સમયે પોલીસ ચોકીમાં બેસીને ગપાતા મારતા પણ નજરે ચડ્યા છે શું પોલીસ ખાતામાં આટલું અંધેર કામકાજ ચાલે છે કે શુ?