રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
બાઈક ચાલકનો બચાવ કરવા જતા દુકાનના શટરમાં અથડાઈ કાર..
કેશોદના અમૃતનગર રોડના નાકા પાસે અથડાઈ કાર..
કુમાર ડીઝીટલ સ્ટુડિયો નામની દુકાનમાં અથડાઈ કાર..
પગપાળા જતા પુરષને સામાન્ય ઈજા પહોંચી..
દુકાન બંધ હોવાથી સદનશીબે મોટી દુર્ઘટના ટળી..