અમરેલી: માંડરડી સેવા સહકારી મંડળીના ડીરેકટર રમેશભાઈ.વી.વસોયા દ્વારા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામા ખેડૂતોને અરજી કરવાની બાકી હોય છે. તો બે થી ત્રણ દિવસનો સમય આપવાની માંગ કરી હતી.

Amreli

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ભાજપ સરકારે નુકશાનીનો વીમો આપેલ જેબદલ આભાર પરંતુ અમુક ખેડૂતો એ ૧ કે ૨ દિવસ અરજી મોડી કરેલ ખેડૂતો ભારે વરસાદમાં ખેતી કામમાં હોવાથી અરજી ૪ થી ૫ કિલોમીટર તાલુકા લેવલે આપવા જવાનું હોવાથી મોડું થયેલ જે બાબતે આવા ખેડૂતોને વીમા કંપની દ્વારા સ્પષ્ટ લખે છે કે આપણે તારીખ ૯/૧૧/૨૦૧૯ ના રોજ નુકશાન થયેલ અને અરજી તારીખ ૧૨/૧૧/૨૦૧૯ નારોજ આપેલ જેથી નુકશાની જોવા મળેલ નથી અને દાવો અસ્વીકાર્ય છે તો ખેડૂતો ની વિનંતી કે વીમા કંપની ખુદ કબૂલે કે તારીખ ૯/૧૧ના રોજ નુકશાન થયેલ તો આવા ખેડૂતો મોડી અરજી ન હિસાબે વીમાથી વંચીત ના રહે તેની ખેડૂતો વતી લાગતા વળગતા અધિકારી અને પદાધિકારી નોંધ લે એવી ખેડૂતો માંગણી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *