અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હીરપરા તથા આ વિસ્તારના જાગ્રુત જન પ્રતિનિધી પૂર્વ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીની રજૂઆતને મળી સફળતા

Amreli
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા,અમરેલી

જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હીરપરા તથા આ વિસ્તાર ના જાગ્રુત જન પ્રતિનિધી પૂર્વ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી દ્વારા થોડા સમય પેહલા અમરેલી જિલ્લા માં કમોસમી વરસાદ થતા રાજુલા જાફરાબાદ ખાંભા ના ખેડૂતો ના ખેતર માં પડેલ સિંગના પાથરા પડેલ હતા જે પલળી ગયેલ હતા જેના થી ખેડૂતો ને ખૂબ મોટી નુકસાની ભોગવી પડી અને આ બાબત ને ગંભીરતા લઈ ને તાત્કાલિક સરકારમાં રાજુવાત કરી અને ખેડૂતો ની પડખે ઉભા રહેવાનો સફળ પ્રયાસ કરી અને રાજુલા જાફરાબાદ ખાંભા માં સંવેદનશીલ સરકાર દ્વારા 9.10કરોડ જેવી માતબર રકમ મંજુર કરાવવા બદલ આપ બંને આગેવાનો ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *