અમરેલી : રાજુલા જાફરાબાદ ના પુર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય અને કોળી સેના ગુજરાત રાજ્ય પ્રમુખ દ્વારા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર ને રજૂઆત કરવામાં આવી.

Amreli Latest
બ્યુરોચીફ: ભૂપત સાંખટ,અમરેલી
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

રાજુલા જાફરાબાદ ના પુર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય અને કોળી સેના ગુજરાત રાજ્ય પ્રમુખ હિરાભાઈ સોલંકી દ્વારા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર ને રજૂઆત કરવામાં આવી હતી કે હમારા કોળી સમાજ ખુબ મોટી સંખ્યામાં છે તો ગુજરાત ભરમાથી હિરાભાઈ સોલંકી ને દરેક કોળી સમાજ ના આગેવાનો વારંવાર રજુઆત કરતા હતા કે ખુબ મોટો કોળી સમાજ હોવા છતાં ભાજપ સરકાર મા કોળી સમાજ ને મહત્તમ નુ સ્થાન નથી તો દરેક કોળી સમાજ આગેવાન જુદાજુદા સંગઠનનો ના પ્રમુખોની રજૂઆત ને લઈને હિરાભાઈ સોલંકી દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગ્રુહમંત્રી અમિત શાહ તેમજ ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સોશ્યિલ મીડિયા મારફતે રજૂઆત કરવામાં આવી હતી કે હમારા કોળી સમાજ ના કોઈપણ સાંસદ ને દિલ્લીમાં સ્થાન મળે અને કોઈ પણ સંગઠન મા મહત્વ નુ સ્થાન આપવામાં આવે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *